કેન્દ્રીય અંદાજપત્ર આવે અને ચૂંટણી આવે ત્યારે હમેંશા મધ્યમવર્ગ ચર્ચામાં આવે. દેશની કુલ વસ્તી છે એ ટોટલ 3 કેટેગરીમાં વ્હેંચાયેલી છે. અમીર, મધ્યમ વર્ગ અને ગરીબ.
ભારતમાં અપર કલાસ એટલે કે ધનવાનની વ્યાખ્યા એ છે કે જેમની વાર્ષિક આવક વર્ષે દિવસે 9 લાખથી 12 કરતા વધારે છે તેમને અમીર કહેવામાં આવે છે અને તમની વસ્તી અંદાજે 10થી 12 કરોડ જેટલી છે.
મધ્યમ વર્ગ એટલે 2.50 લાખથી 10 લાખની વસ્તી વાર્ષિક આવક હોય તો મિડલ કલાસ કહેવામાં આવે છે અને ભારતમાં મિડલ ક્લાસની વસ્તી અંદાજે 50 કરોડ જેટલી છે. મિડલ ક્લાસ અમીર અને ગરીબ વચ્ચે પિષાતો વર્ગ છે.
લોઅર ક્લાસ એટલે જેમની વાર્ષિક આવક વર્। 3 લાખ કરતા ઓછી હોય તેમને કહેવાય છે અને ભારતમાં લોઅર ક્લાસની વસ્તી 80 કરોડ જેટલી છે.
