પ્રાંતિજ ના વાધપુર ખાતે પાટોત્સવ યોજાયો
પ્રાંતિજ ના વાઘપુર ખાતે ઓરડા પરિવાર દ્વારા કુળદેવી નાગણેશ્વરી માતાજી અને મહાકાળી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.



આ મહોત્સવ માં મુખ્ય યજમાન તરીકે રાઠોડ વિકીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ એ લાભ લીધો હતો તેમજ ભૂદેવ દ્વારા યજમાનોને પૂજા વિધિ કરવામાં આવી હતી તો મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનો , ગ્રામજનો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , મહાવીરસિંહ રાઠોડ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આ પ્રસંગ ને સફર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી
જીલ રાવલ પ્રાંતિજ
