પ્રાંતિજ કોલેજ ખાતે વસંત ના વધામણા કાર્યક્રમ યોજાયો
– વિધાર્થીઓ મોટી સંખ્યા ભાગલીધો હતો
– ડાન્સ , ફોક ડાન્સ , ગુપ ડાન્સ , ફિલ્મીગીત , મિમીક્રી જેવા કાર્યક્રમ ભાગલીધો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ કોલેજ ખાતે વસંત ના વધામણા કાર્યક્રમ અંતર્ગત ગીત સંગીત અને ડાન્સ ના પ્રોગ્રામ નું આયોજન કર્યુ











પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કલ્ચર એકટીવીટી ગુજરાત સરકારની યોજના સપ્તધારા અંતર્ગત વસંત ના વધામણા કાર્યક્રમ યોજાયો હતો જેમા કોલેજ મા અભ્યાસ કરતા વિધાર્થીઓની અંદર રહેલ કલાઓને બહાર લાવવામાટે કાર્યક્રમ યોજાયો હતો જેમા વિધાર્થીઓ દ્રારા ફિલ્મી ડાન્સ , ફોડ ડાન્સ , ગુપ ડાન્સ , ફિલ્મી ગીત , મિમીક્રી જેવા કાર્યક્રમોમા ભાગ લઇને પોતાના અંદર રહેલ શક્તિઓ બહાર લાવવામા આવી હતી તો વિધાર્થીઓએ મોટી સંખ્યા મા વસંત ના વધામણા કાર્યક્રમ મા ભાગ લીધો હતો તો કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડા.કામેશ્વર પ્રસાદ તથા કોલેજ સ્ટાફ પરિવાર દ્રારા કાર્યક્રમ ને માણ્યો હતો તો ઓર્કેસ્ટ્રા વિજયભાઇ ભાવસાર અને સોહન પટેલ ની ટીમ દ્રારા સહયોગ પુરો પાડવામા આવ્યો હતો તો સમગ્ર કાર્યક્રમ નુ આયોજન રાજેન્દ્ર પંચાલ દ્રારા કરવામા આવ્યુ હતુ તો સમગ્ર સાંસ્કૃતિક કમિટી ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો
જીલ રાવલ પ્રાંતિજ
