એક ફોનમાં ચાલશે 3 સિમ કાર્ડ, આ કંપનીએ લોન્ચ કર્યો 1500 રૂપિયાથી પણ સસ્તો મોબાઇલ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
એક ફોનમાં ચાલશે 3 સિમ કાર્ડ, આ કંપનીએ લોન્ચ કર્યો 1500 રૂપિયાથી પણ સસ્તો મોબાઇલ

સિમ સ્લોટ આપવામાં આવ્યો છે. તેની મદદથી, યુઝર્સ એક જ જગ્યાએ વિવિધ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. એડિશનલ ફિચર્સ પણ તેમાં ઘણા આપવામાં આવે છે, જેમાં VGA રીઅર કેમેરા, 32GB એક્સપાન્ડેબલ મેમરી, વાયરલેસ FM રેકોર્ડિંગ, કિંગ વોઇસ, વાઇબ્રેશન મોડ, ટોર્ચ, મ્યુઝિક અને વીડિયો પ્લેબેક જેવી ઘણી વધારાની સુવિધાઓ પણ આપવામાં આવી છે, સાથે જ કોલ રેકોર્ડિંગ વિકલ્પ પણ મળે છે. આ ફોનમાં 500 મેસેજ સ્ટોરેજ કરવાની ક્ષમતા છે અને 2,000 જેટલા કોન્ટેક્ટ સેવ કરી શકાય છે.

Itel-1

કેટલી છે કિંમત?

ફોનની કિંમતનું પણ કંપનીએ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. આ ફોન ખરીદવા માટે તમારે 1,399 રૂપિયા ચૂકવવા પડશે અને તે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આમાં આર્મી ગ્રીન, બ્લેક અને પર્પલ રેડનો સમાવેશ થાય છે. કંપની ફોન પર 13 મહિનાની વોરંટી આપી રહી છે અને ખરીદીના 111 દિવસની અંદર મફત રિપ્લેસમેન્ટ ગેરંટી પણ મળશે.

Itel-2

ઇન્ટેલના સીઇઓએ આપ્યું આ નિવેદન 

itel ના લોન્ચિંગના ખાસ પ્રસંગે, કંપનીના ભારત CEO અરિજિત તલપત્રાએ કહ્યું, ‘અમે આ ફોન કોલ ડ્રોપની સમસ્યાથી બચવા માટે ડિઝાઇન કર્યો છે. નબળા નેટવર્ક્સથી બચાવ કરી શકાય છે. બ્રાન્ડે સેલ્ફ ડેવલપમેન્ટ સિગ્નલ ઈનહેંસમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. યુઝર્સને વાતચીતમાં ઘણી સરળતા મળશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમને કનેક્ટિવિટીમાં સરળતા રહેશે. તમે તમારા ઘરેથી ઓનલાઈન પણ ફોન ઓર્ડર કરી શકો છો.

error: Content is protected !!