fbpx

પ્રાંતિજના તાજપુર કુઈ  ખેતર મા ટીટોડીએ ઈંડા મુકયા

Spread the love

પ્રાંતિજના તાજપુર કુઈ  ખેતર મા ટીટોડીએ ઈંડા મુકયા
– જમીન ઉપર ઈંડા મુકતા સારા વરસાદ ની આશા
– લોકો ઈંડા જોવા દોડી આવ્યા
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના  તાજપુર કૂઈ ગામની સીમા આવેલ ખેતરમા  ખેતીની જમીન પર ટીટોડી એ ઈંડા મુક્યા સારા વરસાદની આશા


 
પ્રાંતિજ ના તાજપુર કુઈ ગામની સીમમા આવેલ એક ખેતર મા ટીટોડીએ જમીન પર ઈંડા મુક્યા છે અને એવુ કહેવાય છે કે ટીટોડી જો જમીન પર ઈંડા મૂકે તો ચોમાસું સારું અને ખેતીવાડી માટે સારો અને સંતોષકારક વરસાદ વરસે એવું લોકો નું માનવું છે ત્યારે તાજપુરકૂઈ ગામની સીમા મા આવેલ  ખેતર મા ખેતી ની જમીન પર ટીટોડી એ ઈંડા મુક્યા છે અને લોકો ને ખબર પડતા લોકો જોવા માટે આવે છે અને આ વર્ષે સારા ચોમાસા ની આશા સેવી રહ્યા છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!