fbpx

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

Spread the love
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર પર પહોંચી ગયો છે, જેને કારણે ભારતમાં પણ સોનામાં આગ ઝરતી તેજી જેવા મળી.

સુરતમાં મંગળવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,0, 2100 રૂપિયા પર પહોંચી ગયો હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 93,600 રૂપિયા હતો. આ ભાવ 3  GST સાથેનો છે. 1951માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ માત્ર 98 રૂપિયા હતો. 75 વર્ષમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયા વધી ગયો છે.

જો કે સોનાના ભાવો આસમાને હોવાને કારણે ઝવેરીઓ દુખી છે, કારણકે ગ્રાહકો નવી ખરીદી કરવા આવતા નથી. જે કઇ પણ ખરીદી થાય છે તે લોકો જૂના ઘરેણા વેચીને નવા બનાવી રહ્યા છે તેની થઇ રહી છે.

error: Content is protected !!