fbpx

પ્રાંતિજ ખાતે ચાલુ બાઈક મા આગ લાગતા કપડા સહિત નો સરસામાન બળી ને સ્વાહા

Spread the love

પ્રાંતિજ ખાતે ચાલુ બાઈક મા આગ લાગતા કપડા સહિત નો સરસામાન બળી ને સ્વાહા
– બાઇક પાછળ બેઠેલ ઈસમ નો બુટ પણ બળી ગયો
– સાયલેસન્સ ઉપર થેલી અને પગ મુક્તા બુટ અને થેલી બળીને સ્વાહા થઈ ગઈ
– બાઇક ચાલક સહિત બાઇક પાછળ ઇસમ નો આબાદ બચાવ
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર થી પ્રસાર થઈ રહેલ બાઇક મા આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી તો બાઇક ઉપર રહેલ કપડાની થેલી બળી ને આગમા સ્વાહા થઈ ગઈ તો બાઇક પાછળ બેઠેલ ઈસમ નો બુટ પણ બળી ગયો
   

 પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર થી જઇ રહેલ ગાંધીનગર ના બાઇક મા સાયલેસન્સ ઉપર કપડા ભરેલ કપડાની થેલી અને પાછળ બેઠેલ ઈસમ નો બુટ આવી જતા ગરમ થઈ ને આગ પકડાઇ ગઈ હતી અને આગમા કપડા ની થેલી મા રહેલ કપડા સહિત નો સરસામાન બળી ને આગમા ખાખ થઈ ગયો તો બાઇક પાછળ બેઠેલ ઈસમ નો બુટ નુ તળીયુ આગમા બળી ગયુ તો બાઇક ચાલક ને આગ લાગી હોવાનુ ખબર પડતા બાઇક રોડ ની સાઈડ મા કયુ હતુ અને સાઇડ મા રહેલ ટાંકી માંથી પાણીનો મારો ચાલુ કરી બાઇક મા લાગેલ આગ હોલવી હતી તો બાઇક ચાલક સહિત પાછળ બેઠેલ ઈસમ નો આગ મા આબાદ બચાવ થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!