પ્રાંતિજ ગજાનંદ સોસાયટી મા છેલ્લા ચાર દિવસ થી અંધારપટ
– સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા સોસાયટી ના રહશો પરેશાન
– અનેક રજુઆત બાદ પણ જેસેથેની સ્થિતિ જોવા મળી
– વેરા રેગ્યુલર ભરવા છતાય સોસાયટીના રહીશો ને પુરતી વ્યવસ્થા ના મળતી હોવાની બુમરાહ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલ ગંજાનંદ સોસાયટી માં છેલ્લા ચાર દિવસ થી સ્ટ્રીટ લાઈટો બંધ હોય પ્રાંતિજ પાલિકા મા રજુઆત બાદ પણ જેસેથેની સ્થિતિ જોવા મળી રહી છે




પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી મા છેલ્લા ચાર દિવસ થી પાલિકા દ્રારા નાંખવામા આવેલ સ્ટ્રીટ લાઈટો અડધો અડધ બંધ રહેતા સોસાયટી મા અંધારપટ છવાઈ ગયો છે તો સોસાયટી ના રહીશો દ્રારા પ્રાંતિજ પાલિકા મા સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા રજુઆત બાદ પણ ચાલુ ના થતા સોસાયટી ના રહીશોમા પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે તો રાત્રીના અંધારાને લઈ ને ચોરોના આંટા ફેરા પણ વધતા સોસાયટી ના રહીશો મા ભંય નો માહોલ જોવા મલી રહ્યો છે ત્યારે રેગ્યુલર વેરા ભરવાછતાંય રહીશોને તાત્કાલિક સુવિધાઓ ના મળતા રહીશો મા પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રસ્યો છે ત્યારે જોવુ એ રહ્યુ કે સ્ટ્રીટ લાઈટો ચાલુ થશે કે પછી હોતા હે ચલતા હે જોવુ જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ
