fbpx

AM/NS India દ્વારા કર્મચારીઓ માટે યોજાયો યોગ સત્ર

Spread the love
 AM/NS India દ્વારા કર્મચારીઓ માટે યોજાયો યોગ સત્ર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં AM/NS Indiaએ પોતાના કર્મચારીઓ માટે AM/NS પોર્ટ્સ ઓફિસ ખાતે એક યોગ સત્રનું આયોજન કર્યું હતું. શનિવાર, જૂન 21, 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાઈને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો અને ‘એક પૃથ્વી, એક આરોગ્ય’, જે યોગ દિવસની થીમ સાથે તાદાત્મ્ય બાંધ્યું હતું.

surat

surat

આ આયોજન કંપનીના કર્મચારી કલ્યાણ માટેના પ્રતિબદ્ધ અભિગમ અને વધુ આરોગ્યદાયક ભવિષ્ય તરફના પ્રયાસોને નોંધપાત્ર રીતે દર્શાવે છે.

error: Content is protected !!