fbpx

જેફ બેઝોસ પરણી રહ્યા છે, દુલ્હનનો ડ્રેસ જ 13 કરોડનો છે, 7 હજાર કરોડનો ખર્ચો થશે

Spread the love
જેફ બેઝોસ પરણી રહ્યા છે, દુલ્હનનો ડ્રેસ જ 13 કરોડનો છે, 7 હજાર કરોડનો ખર્ચો થશે

દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને એમેઝોન કંપનીના CEO જોફ બેઝોસના ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ 24 જૂનથી 26 જૂન સુધી ઇટલીના વેનિસમાં આયોજિત કરવામાં આવ્યો છે. સેન જ્યોર્જિયો મેગીયોર ટાપુ પર લોરેન સાંચેઝની સાથે બેઝોસ પ્રભુતામાં પગલા પાડશે.

દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં સામેલ હોય એટલે સ્વાભાવિક રીતે લગ્નતો લકઝ્યુરીય જ રહેવાના. 3 દિવસના કાર્યક્રમમાં 139 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને દુલ્હન લોરેન સાંચેઝનો લગ્નનો ડ્રેસ જ 13 કરોડ રૂપિયામા તૈયાર થયો છે. લોરેન ફેશનનની દુનિયામાં જાણીતું નામ છે અને તેણે ઓસ્કાર જે લા રેન્ટા ગાઉન લગ્નના દિવસ માટે પસંદ કર્યો છે. 8 કરોડ રૂપિયાના ફુલો લંડનનથી મંગાવવામાં આવ્યા છે.લોરેન અમેરિકાની જાણીતી મીડિયા પર્સનાલીટી છે. લગ્ન 500 મિલિયન ડોલરના સુપરયોટ પર થવાના છે.

error: Content is protected !!