fbpx

મુકેશ અંબાણી હવે નવા ધંધામાં, દુનિયાની મોટી કંપની સાથે હાથ મિલાવ્યા

Spread the love
મુકેશ અંબાણી હવે નવા ધંધામાં, દુનિયાની મોટી કંપની સાથે હાથ મિલાવ્યા

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી નાણાકીય માર્કેટમાં ખળભળાટ મચાવવા માટે આવી રહ્યા છે. આના માટે તેમણે દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની સાથે હાથ મિલાવ્યા છે.

સેબીએ જિયો બ્લોકરોક ટ્રેડીંગ કંપની પ્રાઇવેટ લિમિટેડની મંજૂરી આપી દીધી છે, જેનો મતલબ છે કે મુકેશ અંબાણીની કંપની હવે શેરબ્રોકર તરીકે કામ કરશે અને નાના રોકાણકારોને શેર ખરીદી અને વેચાણ માટે પ્લેટફોર્મ પુરુ પાડશે. કંપનીએ કહ્યુ કે, આ પ્લેટફોર્મને કારણે લાખો લોકો શેરબજાર તરફ વળશે.

સેબીએ જિયો બ્લોકરોક એસેટ મેનેજમેન્ટ અને જિયો બ્લેકરોક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કંપનીની  પહેલાંથી મંજૂરી આપેલી છે હવે બ્રોકીંગ કંપનીને પણ મંજૂરી મળી ગઇ છે. આ પ્લેટફોર્મ રોકાણકોરેને ડિજીટલી સલાહ આપશે.

error: Content is protected !!