
પ્રાંતિજ ખાતે દુરગંધ યુક્ત પાણી આવતુ હોવાની રહીશોની રાહ
– ખોડીયાર કુવા , તપોધન વાસ , વાધેલાવાસ સહિત ના વિસ્તારો મા દુરગંધ યુક્ત પાણી
– દુધગંધ પાણી ને લઈ ને રોગચાળો ફેલાય તો નવાઇ નહી
– પાલિકામા રજુઆત બાદ પણ સમસ્યા નો ઉકેલ નહી
– ખોડીયાર કુવા ખાતે પાણી મા જીવત બે સાપ ના કણા નિકળતા રહીશો ભંય



સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે છેલ્લા પાંચ દિવસ થી પ્રાંતિજ ના કેટલાક વિસ્તારોમા દુરગંધ યુક્ત પાણી આવતા રહીશોમા રોગચાળાનો ભંય જોવા મળી રહ્યો છે તો પ્રાંતિજ પાલિકા મા રજુઆત બાદ પણ પરિસ્થિતિ જેસેથે ની તો ખોડીયાર કુવા વિસ્તાર મા પાણી માંથી બે જીવત સાપ ના કણા નિકળતા રહીશો મા ભંય નો માહોલ
પ્રાંતિજ ના ખોડીયાર કુવા ,તપોધનવાસ , વાધેલાવાસ સહિત વિસ્તાર મા નગર પાલિકા દ્રારા આપવામા આવતુ પાણી દુરગંધ યુક્ત આવતુ હોવાથી રહીશોમા બુમરાહ ઉઠવાપામી છે તો દુરગંધ યુક્ત પાણી આવતા રહીશો મા રોગચાળા ને લઈ ને ભય નો માહોલ જોવા મલી રહ્યો છે ત્યારે છેલ્લા પાંચ દિવસ થી રહીશો દ્રારા પાલિકામા રજુઆત બાદ પણ પાણી દુરગંધ યુક્ત આવતા રહીશોમા હાલ તો રોષ જોવા મલ્યો છે ત્યારે જો પાણી જન્ય રોગચાળો ફેલાસેતો જવાબદારી કોના શીરે રહેશે તો પ્રાંતિજ ખોડીયાર કુવા ખાતે પાણી આવતા પાણી માંથી બે જીવત સાપ ના કણા નિકળ્યા હતા જેને લઈ ને હાલતો રહીશો મા ભંય ફેલાયો છે જે હોય તે પણ હાલતો દુરગંધ યુક્ત પાણી ને લઈ ને આ વિસ્તાર ના રહીશો પરેશાન થઈ ગયા છે અને પીવા માટે બહાર થી પાણી લાવવાનો વારો આવ્યો છે તો આ વિસ્તાર ના લોકોને ટેન્કર દ્રારા શુધ્ધ પીવાનુ પાણી પોહચાડવામા આવે તેવી માંગ પણ ઉઠી છે ત્યારે જો તાત્કાલિક ધોરણે દુરગંધ યુક્ત આવતુ પાણી સમસ્યા નો ઉકેલ નહી આવે તો પાણી જન્ય બિમારી ફેલાય તો નવાઇ નહી ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પ્રાંતિજ પાલિકા હવે જાગશે ખરી કે પછી હોતા હે હોને દો જેવી સ્થિતી જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ સાબરકાંઠા