fbpx

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

Spread the love
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે અને જો પોતે હારી જાય તો ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપવાની વાત કરનાર અમૃતિયાએ પોતાનો 4 હજાર રૂપિયાનો ઇ-મેમો ભર્યો નથી.

સંદેશના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ઇ-મેમો ભર્યા નથી એવો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. કારની ઓવરસ્પીડીંગ માટે તેમને ટ્રાફીક પોલીસ તરફથી 2024માં એક હજારનો અને 2025માં 3 હજાર રૂપિયાનો ઇ-મેમો મળ્યો છે, પરંતુ હજુ સુધી તેમણે આ ઇ-મેમાનો દંડ ભર્યો નથી.

લાગે છે ગુજરાતમાં બધા નિયમો સામાન્ય પ્રજા માટે છે, ધારાસભ્યોને કોઇ નિયમો લાગૂ પડતા નથી.

error: Content is protected !!