
-copy15.jpg?w=1110&ssl=1)
હાલમાં રિલિઝ થયેલી હોલીવુડ ફિલ્મ F1 સમગ્ર દુનિયામા ચર્ચામાં છે અને તેની સાથે ગુજરાતી હસ્તકલા પણ ચર્ચામાં આવી ગઇ છે. આ ફિલ્મના મુખ્ય અભિનેતા બ્રાડ પીટે જે શર્ટ પહેર્યો છે તે ઇન્ડિગો શર્ટ ભારતની જાણીતી બ્રાન્ડ 11.11 દ્રારા તૈયાર કરવામાં આવ્યો છે. જે ગુજરાતના સુરેન્દ્રનગરની 700 વર્ષ જુની ટાંગલિયા આર્ટ પરથ ડિઝાઇન કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરનું આ ભવ્ય આર્ટ હવે મૃતપાય અવસ્થામાં છે.
ઇન્ડિગો કોટન શર્ટ 8 કારીગરોએ 9 કલાકમાં તૈયાર કર્યો હતો. બ્રેટ પિટના શર્ચમાં નાના મણકા જેવા મોટિફ્સ છે અને આ કાપડ માટે કુદરતી કલર અને ડાઇંગમાં ખાડંનો ઉપયોગ કરીને ફર્મેશન ટેક્નોલોજીથી શર્ટને કલર કરવામાં આવ્યો છે.
ટિંગાલિયા આર્ટમા બધુ કામ હાથથી થાય છે,. મશીનનો ઉપયોગ થતો નથી.