
પ્રાંતિજ સબજેલ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
– જેલ સંકુલ મા આયોવેદિક વુક્ષોનુ વુક્ષારોપણ કરવામા આવ્યુ
– જેલર , સ્ટાફ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સબજેલ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમા ફરજ પરના અધિકારી સ્ટાફ તથા કર્મચારીઓ દ્રારા જેલ સંકુલ મા વુક્ષારોપણ કર્યુ



પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર માં આવેલ પ્રાંતિજ તાલુકાની સબજેલ ખાતે પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટ ના ર્ડા.કે.એલ. એન.રાવ ની સુચના તેમજ જિલ્લા જેલ હિંમતનગર ના અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ સબજેલ ખાતે વન મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત જેલ સંકુલ મા આયુર્વેદિક વુક્ષો નુ વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમા લીમડો , અરુસી , આસોપાલવ , ગુલમોર , સળગવો સહિત ના ફુલછોડ નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ પ્રાંતિજ જેલના ઇન્ચાર્જ વી.આઇ.દેસાઇ તથા સ્ટાફ , કર્મચારીઓ દ્રારા વુક્ષો નુ વુક્ષારોપણ કરાવામા આવ્યુ
જીલ રાવલ સાબરકાંઠા
