fbpx

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

Spread the love
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ X પ્લેટફોર્મ પર લખ્યુ કે, મારા જીજાજીને 10 વર્ષથી આ સરકાર પરેશાન કરી રહી છે અને તાજો આરોપ એ ષડયંત્રનો જ એક હિસ્સો છે.

ભાજપે વર્ષ 2023-14માં UPA સરકાર સામે એક કેમ્પેઇન ચલાવ્યું હતું જેનું નામ હતું 2G, 3G,  જીજાજી. આ કેમ્પેઇનમાં 2G એટલે સ્પેકટ્રમ કૌભાંડ, 3G એટલે કોમન વેલ્થ કૌભાંડ અને જીજાજી એટલે રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા. સરકાર 12 વર્ષથી વાડ્રાને અનેક વખત પુછપરછ માટે બોલાવતી રહી છે, પરંતુ સવાલ એ છે કે ખરેખર, વાડ્રા સામે પુરાવો હોય તો ભાજપ સરકાર રોબર્ટ વાડ્રાને જેલમાં કેમ નથી મોકલતી?

error: Content is protected !!