
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે થી ચોરી થયેલ બે ટ્રેક્ટર-ટ્રેલર નો ભેદ ઉકેલાયો પ્રાંતિજ પોલીસે બીજુ ટ્રેક્ટર-ટ્રેલર ચોરી થયાને બે દિવસ માંજ ચોરી થયેલ બે ટ્રેક્ટર-ટ્રેલર સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા




સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ ગ્રીનપાર્ક-૧ મા, ગોકુલપાર્ક સોસાયટી મા નગરપાલિકા દ્રારા ભર ચોમાસા દરમ્યાન ગટર લાઇન બનાવી પાલિકા ના એન્જીનીયર અને કોન્ટ્રાક્ટર ની બુધ્ધિ નુ પ્રદર્શન કરતા હાલતો પાલિકાના પાપે સોસાયટીના રહીશો ને કાદવ કીચડ મા થઈ ને પ્રસાર થવુ પડે છે અને ભર ચોમાસે ગટર લાઇન થતા રહીશોના વાહનો ફસાવાનો સીલસીલો યથાવત જોવા મલ્યો છે જેને લઈ ને સોસાયટી ના રહીશો તોબા-તોબા પોકારી ઉઠયા છે
જીલ રાવલ સાબરકાંઠા

