
પ્રાંતિજ ચિત્રિણી નસિઁગ કોલેજ નુ ગૌરવ
– ગોલ્ડ મેડલ જીતી કોલેજ નુ ગૌરવ વધાર્યુ


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ નુ ગૌરવ HNGU પાટણ ખાતે યોજાયેલ ગોલ્ડ મેડલ દીક્ષાંત સમારોહ મા ચિત્રિણી નસિઁગ કોલેજ પ્રાંતિજ ની મીરા સોલંકી (એમ.એસી નસિઁગ) તથા બી.એસી નસિઁગ મા અમન ખણુસીયા , ઉન્નતિ પટેલ , સિધ્ધી પટેલ પરીક્ષા પ્રથમ નંબર આવ્યા બદલ HNGUના વાઈસ ચાન્સલર ર્ડા.કે.સી પોરીયા ના હસ્તે ગોલ્ડ મેડલ મેળવી કોલેજ નુ ગૌરવ વધાર્યું છે તે બદલ કોલેજ ના ટ્રસ્ટી એ.કે.પટેલ તથા ર્ડા. નૃપાશ પટેલ અને પ્રિન્સીપાલ ર્ડા.નરેન્દ્ર શર્મા , ર્ડા.નિધી દધીચ સહિત તમામ સ્ટાફ અને જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પરિવારે હાદિઁક શુભકામના પાઠવી હતી
જીલ રાવલ સાબરકાંઠા

