fbpx

પ્રાંતિજ નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ

Spread the love

પ્રાંતિજ નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ
– પ્રાંતિજ પાલિકા પ્રમુખ પદે પ્રથમ સામાન્ય સભા યોજાઈ
– સર્વાનુમતે વિકાસ ના કામો ને મજુરી  
– નગરપાલિકા  ચુંટાયા સભ્યો ઉપસ્થિત રહ્યા  
                 

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા માં આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમા વિકાસ ના કામોને સર્વાનુમતે મંજુર કરવામા આવ્યા હતા


 
પ્રાંતિજ નગરપાલિકા ના સભાખંડમાં તા ૩૧ મી જુલાઈ ના રોજ યોજાયેલ સામાન્ય સભા ની બેઠક નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા ની અધ્યક્ષતામા યોજાઇ હતી આ બેઠક માં નગરપાલિકાના ઉપપ્રમુખ  , કારોબારી ચેરમેન  , બાંધકામ સમિતિ સહિત પાલિકામા ચુટાયેલા  તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં મીટીંગ મા લેવાયેલ તમામ એજન્ડાઓને વિકાસ ના કામો ને ઉપસ્થિત સભ્યો દ્રારા સર્વાનુમતે મજુર કરવામા આવ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!