fbpx

રાહુલે એમ કેમ કહ્યું- ગુજરાત વિધાનસભા 2022માં પણ મોટી ગરબડ થઇ હોવાની શંકા છે

Spread the love

રાહુલે એમ કેમ કહ્યું- ગુજરાત વિધાનસભા 2022માં પણ મોટી ગરબડ થઇ હોવાની શંકા છે

રાહુલ ગાંધી ભારતના ચૂંટણી પંચની પાછળ હાથ ધોઇને પડી ગયા છે. શુક્રવારે તેમણે કહેલુ કે, ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે અને તે પણ ભાજપ માટે અને આ રાજદ્રોહ છે. અમે ચૂંટણી પંચના નિવૃત કર્મચારીઓને પણ છોડીશું નહીં.

હવે શનિવારે રાહુલે કોંગ્રેસના એક કાર્યક્રમમા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં મોટી ગરબડ થઇ હતી અને અમે એ સાબિત કરવા માટે જઇ રહ્યા છે. અમારી પાસે ડેટા છે અને ચૂંટણી પંચે ગડબડી કરી છે તેના દસ્તાવેજો પણ છે.

રાહુલે કહ્યું કે, મને તો 2014થી શંકા છે કે ચૂંટણી પંચ કઇંકને કઇક ગરબડ કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભા 2022માં પણ મોટી ગરબડ થઇ હોવાની શંકા છે.

error: Content is protected !!