fbpx

પ્રાંતિજ ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ની બહેનો દ્રારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી

Spread the love

પ્રાંતિજ ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ની બહેનો દ્રારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી
– રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામા આવી
– વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બહેનો દ્રારા રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરાઈ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ની બહેનો દ્રારા રક્ષાબંધન ના પવિત્ર દિવસ ને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઇ ને પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાસૂત્ર કાર્યક્રમ યોજ્યો


   પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ની બહેનો દ્રારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામા આવી હતી જેમા વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ની બહેનો દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઇ ને પ્રાંતિજ પીઆઈ આર.આર.દેસાઇ તથાપોલીસ ભાઇઓને રાખડી બાંધી હતી આ પ્રસંગે યુવા જિલ્લા સંગઠન ના મહિલા પ્રમુખ શ્રધ્ધા બેન પટેલ , તાલુકા મહિલા સંગઠન ના પ્રમુખ અંકિતાબેન પટેલ , કો.ચેરમેન મહિલા સંગઠન ના અલ્કાબેન પટેલ , કો.ચેરમેન મહિલા સંગઠન ના ગીતાબેન પટેલ સહિત વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!