fbpx

AAP ગુજરાતમાં વધુ એક વિકેટ પડી, પ્રદેશ પ્રવક્તાનું રાજીનામું

Spread the love
AAP ગુજરાતમાં વધુ એક વિકેટ પડી, પ્રદેશ પ્રવક્તાનું રાજીનામું

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અને જુનાગઢ આહિર સમાજના અગ્રણી કરસનદાસ બાપુ ભાદરકાએ રાજીનામું આપી દીધું છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને મોકલેલા રાજીનામામાં કરસન બાપુએ લખ્યું છે કે, મારી તબિયતને લઇને ડોકટરની સલાહ મુજબ મારે આરામ કરવાની જરૂર છે એટલે માટે હું કરસનદાસ બાપુ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છે.

જો કે એવી ચર્ચા શરૂ થઇ છે કે કરસનદાસ બાપુએ માંદગીનું કારણ આપ્યું છે, પરંતુ ગોપાલ ઇટાલિયાનું વિસાવદરની

error: Content is protected !!