
પ્રાંતિજ પટેલ વાડી ખાતે ભજન મંડળ ની બહેનો દ્રારા ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો
– સમાજ ના વડીલો દ્રારા ભજન મંડળ ની બહેનોને ભોજન કરાવ્યુ
– પ્રવિત્ર શ્રાવણ માસને લઈ ને ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો
– વાડી સંકુલ સહિત નો વિસ્તાર ભક્તિ મંય બન્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રહેતા ૪૨|૮૪ કડવા પાટીદાર સમાજ ના વડીલો દ્રારા પ્રવિત્ર શ્રાવણ માસ ના મહિનાને લઈ ને મહિલા ભજન મડળ ની બહેનોને ભોજન કરાવ્યુ હતુ તો ભજન મંડળ બહેનો દ્રારા વાડી ખાતે ભોજન બાદ ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો






પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મા આવેલ પટેલ સમાજ ની વાડી ખાતે ૪૨|૮૪ કડવા પાટીદાર સમાજ ના વડીલો દ્રારા શ્રાવણ માસના પવિત્ર મહિનાને લઈ ને મહિલા ભજન મંડળ ની બહેનો ને પાકુ ભોજન કરાવ્યુ હતુ તો ભજન મંડળ ની બહેનો દ્રારા ભોજન બાદ વાડી ખાતે ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો હતો જેને લઈ ને વાડી સંકુલ સહિત નો વિસ્તાર ભક્તિ મય બની ગયો હતો અને ઉપસ્થિત સોવકોઇ ભજન સાથે ભક્તિ ના રંગે રગાયા હતા
જીલ રાવલ સાબરકાંઠા

