fbpx

ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનમાં ઉપપ્રમુખ તરીકે તુલસીભાઈ ની વરણી થતા ભારે ખુશી

Spread the love

ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનમાં ઉપપ્રમુખ તરીકે તુલસીભાઈ ની વરણી થતા ભારે ખુશી


આખા ગુજરાતમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલ પાંચ હજાર સભ્યોનુ સંગઠન ધરાવતુ ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન વષૅ ૨૦૨૫- ૨૭ ની ટર્મ માટે દહેગામ માં સો મીલ ધરાવતા તુલસીભાઇ પટેલ ની ઉપ પ્રમુખ તરીકે વરણી થતાં દહેગામ ટીમ્બર મરચન્ટ એસોશિએશન પ્રમુખ તરીકે દહેગામ શહેરમાં ખૂબ જ ખ્યાતિ પામેલા અને નિખાલસ સ્વભાવ ધરાવતા પ્રભુ ભાઇ ગઢવી તેમજ ટિમ્બર મર્ચન્ટ સસભ્યો દ્વારા તુલસીભાઈ ની આવી સારી પોસ્ટ મળતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તુલસીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પ્રજાકીય પ્રશ્નોને પણ વાચા આપી રહ્યા છે અને સાચા ન્યાય માટે તેઓ અને પ્રમુખ પ્રભુભાઈ ગઢવી સાથે રહીને ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનમાં ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે તેથી તુલસીભાઈ ને જે ઉપપ્રમુખ તરીકેની વર્ણી કરવામાં આવી છે તે યોગ્ય છે કારણ કે
મહેનત, નિષ્ઠા અને અનુભવ આ પદ માટે યોગ્ય છે. અમને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ ફેડરેશન નવી ઊંચાઈ ઓ સર કરશે અને સમગ્ર વેપારી સમુદાયને લાભ થશે.


તમારા ઉજ્જવળ ભવિષ્ય અને યશસ્વી કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ

અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ

error: Content is protected !!