fbpx

દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના બંધ મકાનમાંથી દસ લાખના દાગીના અને દોઢ લાખ ની રોકડ રકમ લઈને તસ્કરો ફરાર

Spread the love

દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના બંધ મકાનમાંથી દસ લાખના દાગીના અને દોઢ લાખ ની રોકડ રકમ લઈને તસ્કરો ફરાર

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણ ના મુવાડા ગામે આવેલા રણછોડરાયના મંદિરની બાજુમાં રહેતા ચિંતનભાઈ શાહ તેઓ દસ દિવસ માટે ઘરે તારું મારીને અમદાવાદ રહેતા તેમના ભાઈના ઘરે દીકરી નો જન્મ થયો હોવાથી આંખો પરિવાર ત્યાં રહેવા ગયો હતો તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી સવારે ચિંતનભાઈ ને ફોન ઉપર જાણવા મળ્યું હતું કે તેમનો પરિવાર તાત્કાલિક અમદાવાદથી દેવકરણના મુવાડા આવ્યો હતો અને તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાના નક્કુચા તોડીને તસ્કરો અંદર પ્રવેશીને તિજોરી તથા મંદિરના ખાનામાંથી સોના ચાંદીના દાગીના તથા અને 9 થી 10 તોલા જેટલા સોનાના દાગીના તેમજ દોઢ કિલો ચાંદી દોઢ લાખ રોકડ રકમ લઈને તસ્કરો ભાગી ગયા હતા આ બનાવવાની જાણ દહેગામ ના પીઆઇ વી બી દેસાઈ ને થતા તાત્કાલિક તેમના સ્ટાફ સાથે ઘટના થરે પહોંચી ગયા હતા અને મકાનની તલાસી લઈને ચોરીનો ભેદ ઉકેલવા માટે તેમની ટીમને સક્રિય બનાવી દીધી છે

અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ

error: Content is protected !!