fbpx

70 દિવસ થયા છતા ભાજપના કપડવંજના ધારાસભ્ય સામે પોલીસે ફરિયાદ નોંધી નથી

Spread the love

કપડવંજમાં રહેતા નિકુંજ પટેલ નામના એક યુવાને ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા સામે એક પોસ્ટમાં કમેન્ટ કરી હતી, એ પછી રાજેશ ઝાલાના માણસોએ નિકુંજ પટેલનુ અપહરણ કરવાનો પ્રયાસ અને માર માર્યો હોવાનો દાવો નિકુંજ પટેલે કર્યો હતો. આ ઘટનાને લગભગ 70 દિવસ થઇ ગયા છતા પોલીસ હજુ સુધી રાજેશ ઝાલાની સામે ફરિયાદ નોંધી હતી.

નિકુંજ પટેલે કમેન્ટમાં એવું લખ્યું હતું કે, આ રાજેશ ઝાલાને ખાડા નહીં દેખાશે તેમને તો માત્ર દુકાનોના ઉદઘાટન અને ફોટા જ્યાં પડતા હોય તે જ દેખાશે. આવા ભ્રષ્ટાચારી નેતા નહીં ચાલે એવું લખ્યું હતું.

જો કે પોલીસનું કહેવું છે કે નિકુંજ પટેલ ફરિયાદીની સંખ્યા વધારી રહ્યો છે. પહેલા 4 સામે ફરિયાદની વાત કરતો હતો હવે 15 સામે ફરિયાદની વાત કરે છે. રાજેશ ઝાલાનું કહેવું છે કે નિકુંજ પટેલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓના ઇશારે નિવેદન આપી રહ્યો છે.

error: Content is protected !!