fbpx

પ્રાંતિજ માંથી બે બાઇક ચોરાતા પોલીસ ફરિયાદ થઇ

Spread the love

પ્રાંતિજ માંથી બે બાઇક ચોરાતા પોલીસ ફરિયાદ થઇ

– બાઈક માલિકો દ્રારા અજાણ્યા બાઇક ચોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી

– યોગેશ્વર સોસાયટી તથા ગ્રીનપાર્ક સોસાયટી માંથી બાઈક ચોરાયુ 

– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથધરી હતી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ યોગેશ્વર સોસાયટી તથા ગ્રીનપાર્ક-૧ સોસાયટી માંથી રાત્રી દરમિયાન બાઇકો ચોરાતા બાઇક માલિકો દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરી 

    પ્રાંતિજ યોગેશ્વર સોસાયટી  તથા ગ્રીનપાર્ક-૧ સોસાયટી  માંથી રાત્રીના સમયે ઘર આગળ પાર્ક કરેલ બાઇક ચોરાયા જેમા યોગેશ્વર સોસાયટી માંથી અજયભાઇ ભાઇલાલ પટેલ નુ પોતાના ધર આગળ પાર્ક કરેલ બાઇક બજાજ પેટી નેમ GJ09CD9899 જેની કિંમત ૨૫૦૦૦ તથા ગ્રીનપાર્ક-૧ મા રહેતા હિંમાશુભાઇ પ્રવિણભાઇ પટેલ ના ધર આગળ પાર્ક કરેલ બાઇક નંબર GJ09AN4732 જેની કિંમત-૨૦,૦૦૦ કોઈ બાઇક ચોર ચોરી કરી ને લઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બન્ને બાઇક માલિકો દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા બાઇક ચોરો વિરૂધ્ધ ગુનોનોધી આગળની તપાસ હાથધરી 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!