fbpx

એક એવા યુવાનની વાત જેણ 17 વર્ષે સ્ટાર્ટઅપ કર્યું, 28 વર્ષે ગ્લોબલ CEO બની ગયો

Spread the love

એક એવા યુવાનની વાત જેણ 17 વર્ષે સ્ટાર્ટઅપ કર્યું, 28 વર્ષે ગ્લોબલ CEO બની ગયો

આજે એક એવા યુવાનની વાત કરવી જેણે 17 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ શરૂ કરેલું અને 28 વર્ષની ઉંમરે ગ્લોબલ CEO બની ગયો છે. યુવાનનું નામ સિદ્ધાર્થ શેટ્ટી છે અને મુંબઇમાં જન્મેલો છે.

સિદ્ધાર્થ જ્યારે 11મા ધોરણમાં હતો ત્યારે તેણે ક્રાઉડ ફડીંગ ફંડલાઇન સ્ટાર્ટઅપ શરૂ કર્યુ હતું અને તેને ભારે સફળતા મળ હતી. એ પછી સિદ્ધાર્થ બેંગ્લોર ગયો અને ત્યાં તેની મુલાકાત ઇન્ફોસીસના પૂર્વ સહ સ્થાપક નંદન નિલેકણીની સાથે થઇ અને સિદ્ધાર્થે 2023માં નિલેકણી અને દુનિયાના અન્ય ધૂંરધરો સાથે ફિંટરનેટ કંપની શરૂ કરી અને ગ્લોબલ CEO બન્યો. 2026માં આ કંપની એક મોટી ક્રાંતિ કરવા જઇ રહી છે. એવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવી રહી છે જેમાં પ્રોપર્ટીનું ટ્રેડીંગ થઇ શકશે.

error: Content is protected !!