



પ્રાંતિજ ના સલાલ ઓવરબ્રીજ પાસે ગટર લાઇન મા ટ્રક ધુસી ગઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ઓવરબ્રીજ પાસે આવેલ સર્વિસ રોડ ની બાજુમા રહેલ ગટર લાઇન મા ટ્રક ધુસી ગઈ તો રોડ કોન્ટ્રાક્ટર દ્રારા ગટર લાઇન નુ કામ હલકી ગુણવત્તા વાળુ થયુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે
જીલ રાવલ સાબરકાંઠા

