પ્રાંતિજ ના પલ્લાચર યુવાન લશ્કરી તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત
– પરિવાર , મિત્રો સંગાસંબધીઓ સમાજ ના લોકો દ્રારા ભવ્ય સ્વાગત કર્યુ
– પ્રાંતિજ બસસ્ટેશન થી પલ્લાચર ગામ સુધી ડીજે , તિરંગા સાથેબાઇક રેલી યોજાઇ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર નો યુવાન લશ્કરી તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ





પ્રાંતિજ ના પલ્લાચર ગામનો યુવાન રાઠોડ હરસિધ્ધસિંહ ભરતસિંહ લશ્કરી તાલીમ પૂર્ણ કરી માદરે વતન પોહચતા સમાજ ના આગેવાનો તથા રાઠોડ પરિવાર , મિત્રો , સંગાસંબધીઓ દ્રારા તેનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન થી ડીજે સાથે પલ્લાચર ગામ સુધી હાથમા તિરંગા સાથે બાઇક રેલી યોજાવામા આવી હતી તો લશ્કરી તાલીમ પૂર્ણ કરી દિકરો ધરે આવતા પરિવાર મા પણ ખુશી જોવા મળી હતી
જીલ રાવલ સાબરકાંઠા

