fbpx

પ્રાંતિજ ખાતે ફલેગ માર્ચ યોજાઇ

Spread the love

પ્રાંતિજ ખાતે ફલેગ માર્ચ યોજાઇ
– સ્થાનિક પોલિસ તથા આરએએફ દ્વારા ફલેગ માર્ચ યોજાઇ
– બજાર સહિત સંવેદનશીલ વિસ્તારમાં ફલેગ માર્ચ યોજાઇ


સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ મા  વિવિધ વિસ્તારો બજાર સહિત સંવેદનશીલ વિસ્તારમાં  ફ્લેગ માર્ગ યોજાઇ હતી


 સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે આવેલ  સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલિસ તથા આરએએફ 100 બટાલિયન ટીમ અમદાવાદ જવાનો દ્વારા ફગેલ માર્ચ યોજાઇ હતી જેમા પ્રાંતિજ ભાંખરીયા પોલીસ ચોકીથી નિકળી પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ બજાર ચોક , લાલદરવાજા , પઠાવાડા , કચેરીનો ઢાર , નાનીભાગોળ  સહિતના વિસ્તારોમા ફલેગ માર્ચ યોજાયું હતું જેમા આરએએફ કમાન્ડર રતુલ દાસતથા સહકમાન્ડર કુષ્ણ કુમારી  , પ્રાંતિજ પી.આઇ એન.આર.ઉમટ  સહિત પ્રાંતિજ પોલિસ જવાન તથા આરએએફ ના જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!