fbpx

વીમા સેક્ટરમાં 100 ટકા FDIથી શું LIC નબળી પડશે?

Spread the love

વીમા સેક્ટરમાં 100 ટકા FDIથી શું LIC નબળી પડશે?

સંસદના શિયાળુ સત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે સબકા બીમા સબકી રક્ષા 2025 બિલ પસાર થઇ ગયું છે અને 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. મતલબ કે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં હવે વિદેશની કંપનીઓ ભારતમાં કોઇ પણ કંપનીઓ સાથે જોઇન્ટ વેન્ચર કે કોલોબ્રેશન વગર એકલા હાથે ઓફિસ શરૂ કરી શકશે.

સરકારે વીમા સેક્ટરમાં 2001માં 26 ટકા FDI,2015માં 49 ટકા, 2021માં 74 ટકા અને હવે 2025માં 100 ટકા FDIની મંજૂરી મળી છે.

વિપક્ષોએ વિરોધ કર્યો કે 100 ટકા સીધા રોકાણને કારણે ભારતની સ્થાનિક વીમા કંપનીઓને ભારે અસર પડશે. ગ્રાહકોની વ્યક્તિગત માહિતી વિદેશની કંપની પાસે જશે તેનો દુરપયોગ થઇ શકે અને સરકારની LIC નબળી પડી શકે છે.

error: Content is protected !!