fbpx

શું ગુજરાતમાં દારૂબંધી હટી જવાની છે?

Spread the love
શું ગુજરાતમાં દારૂબંધી હટી જવાની છે?

Gujarat International Finance Tec-City ( ગિફ્ટ સિટી)માં ગુજરાત સરકારે 2023માં દારૂ વિશે જે છુટ આપી હતી તેનો નિયમ વધારે સરળ બનાવી દીધો હતો. અમદાવાદ- ગાંધીનગરની વચ્ચે સાબરમતી નદીના કિનારે બનેલા આ ગિફ્ટ સિટીમાં પહેલા ટેમપરરી પરમીટ લેવાની વિદેશી નાગરિકો અને ગુજરાત બહારના લોકો માટે જરૂર પડતી હતી, પરંતુ માત્ર આઇ ડી કાર્ડ બતાવીને માન્ય હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ મળી શકશે એવો સુધારો કરાયો છે.

ગિફ્ટ સિટી ભારતની પહેલી ઓપરેશન સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાયનાન્સ સેન્ટર છે અને અહીં 550થી વધારે કંપનીઓ કામ કરે છે. સરકારને લાગ્યું કે આ ગિફ્ટ સિટીમાં છુટછાટ આપવી વ્યવહારુ નિર્ણય છે અને ર્સ્પધા સામે ફાયદો મળશે. કેટલાકં લોકોનું માનવું છે કે ગુજરાતના બીજા શહેરામાં  સ્પેશિયલ રિઝન બની રહ્યા છે ત્યાં પણ આવી છુટ મળી શકે છે.

error: Content is protected !!