fbpx

ભોલેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટ અને શિવ ભક્તો દ્વારા શિવ કથા નું આયોજન તારીખ ૧૦/૦૧/૨૬ થી ૧૮/૦૧/૨૬ દરમ્યાન ભક્તો ની હાજરી માં નવ દિવસ દરમ્યાન શિવ મહા પુરાણ નું અધ્યન પૂજ્ય શ્રી રમેશભાઈ શાસ્ત્રી વડોદરા એ સુમધુર વાણી માં કરવામાં આવ્યું

Spread the love

ભોલેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટ અને શિવ ભક્તો દ્વારા શિવ કથા નું આયોજન તારીખ ૧૦/૦૧/૨૬ થી ૧૮/૦૧/૨૬  દરમ્યાન ભક્તો ની હાજરી માં નવ દિવસ દરમ્યાન શિવ મહા પુરાણ નું અધ્યન પૂજ્ય  રમેશભાઈ શાસ્ત્રી વડોદરા એ સુમધુર વાણી માં કરવામાં આવ્યું અને તેઓ  તેમજ તમામ ભક્તો અને તમામ ટ્રસ્ટી  ઓ ની હાજરી માં  જીગ્નેશભાઈ ડાહ્યા ભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે  ડૉ સુમનચંદ્ર રાવલ નું પણ સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ આરતી અને પ્રસાદ લઈ તમામ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા

તેમજ ભગવાન શિવ ના આશીર્વાદ સાથે ભોલેશ્વર મહાદેવ ના ટ્રસ્ટી તેમજ મુખ્ય દાતા  જીગ્નેશ ભાઈ ઢાહ્યાભાઈ પટેલ હાંસલપુર અને  બદ્રીનારાયણ મિસ્ત્રી  ગોપાલસિંહ રાઠોડ  ગિરીશભાઈ ભાવસાર  સુમનચંદ્ર રાવલ  ડો ચીમનભાઈ પટેલ  હરેશભાઈ સોમપુરા  દિલીપભાઈ સોની  કૈલાસભાઈ દુધાળી  શશીકાંત સોલકી  મનુભાઈ વાઘેલા તેમજ તમામ ટ્રસ્ટી  ઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો અને તો તમામ ભક્તો આ મંદિરમાં દર્શન તેમજ કથા નો લાભ લઈ ખૂબ ખુશ થઈ આશીર્વાદ લીધા અને ખૂબ મોટી સખ્યા માં પ્રસાદ લઈ કાર્યકમ પૂર્ણ કર્યા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!