fbpx

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

Spread the love

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી નથી એટલે આવી મિલ્કત પર આવકવેરા વિભાગ ટેક્સ લઇ શકે નહીં.

દિલ્હીમાં એક મહિલાને તેના પરિવાર તરફથી મિલ્કત ગિફ્ટમાં મળી હતી. આવકવેરા વિભાગે મહિલાની વાર્ષિક આવક 3.40 લાખ અને ભેટમાં મળેલી મિલ્કતની વેલ્યુ 33 લાખ આંકીને મહિલા પાસે ટેક્સની માંગણી કરી હતી. જેની સામે મહિલા ટ્રીબ્યુનલમાં ગઇ હતી. મહિલાએ દલીલ કરી હતી કે તેની મિલ્કત કર પાત્ર નથી.

12 જૂન 2017ના દિવસે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડથી મહિલાને મિલ્કત મળી હતી અને હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ મિલ્કત મહિલાના કબ્જામાં આવી હતી. ટ્રીબ્યુનલે મહિલાની ફેવરમાં ચુકાદો આપ્યો છે.

error: Content is protected !!