fbpx

પ્રાંતિજ ના સલાલ માંથી બાઈક ચોરાતા પોલીસ ફરિયાદ થઇ

Spread the love

પ્રાંતિજ ના સલાલ માંથી બાઈક ચોરાતા પોલીસ ફરિયાદ થઇ
– બાઈક માલિક દ્રારા અજાણ્યા બાઇક ચોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે પાર્ક કરેલ બાઇકની ચોરી થતા બાઈક માલિક દ્વારા પોલીસ ફરિયાદ થઇ


    પ્રાંતિજ ના સલાલ ખાતે રહેતા પરેશ કુમાર જશાજી સોલંકી કે જેવો પોતાનુ બાઇક સલાલ બજારમા સોની કલ્પમીત કમલેશભાઇ ના ધર આગળ પાર્ક કરી દલપુર ગામે જોગણીમાતા ના મંદિર ખાતે ભજન મા ગયા હતા અને તેવોનુ પાર્ક કરેલ હિરોકંપનીનુ બાઈક નંબર- જી.જે.૦૯ ડીએમ ૪૨૨૨ જેની કિંમત ૩૧૦૦૦ કે કોઈ અજાણ્યા ચોર ઈસમો બાઈક ચોરી કરીને લઇ જતા બાઈક માલિક પરેશ કુમાર જશાજી સોલંકી રહે.સલાલ બારૈયા વાસ પ્રાંતિજ, જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા અજાણ્યા બાઈક ચોરો વિરુદ્ધ ગુનો નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!