fbpx

Blog

સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અનોખી સિદ્ધિ, હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર

Post Views: 205 સુરત. વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈ…

કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

Post Views: 204 સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ રહ્યો છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.  કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર ઉદ્યોગ માટે નવો અને વધુ કડક નિયમ અમલમાં મૂકી રહી છે. આ નિયમનો સીધો અસર સોલાર સિસ્ટમના ખર્ચ પર પડી શકે છે. કાર દ્વારા લાગુ થનારા નવા નિયમ મુજબ હવે ફક્ત સોલાર પેનલ્સ જ નહીં, પરંતુ પેનલ્સમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં સામેલ હોવા જરૂરી બનશે. અત્યાર સુધી ALMM List-I હેઠળ માત્ર સોલાર પેનલ્સ માટે મંજૂરી જરૂરી હતી, પરંતુ હવે ALMM List-II હેઠળ સોલાર સેલ્સ માટે પણ સરકારી ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં નીચી ગુણવત્તાવાળા વિદેશી અને ખાસ કરીને ચાઇનીઝ સોલાર પ્રોડક્ટ્સ પર નિયંત્રણ લાવવાનો છે. સાથે જ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદકોને વધુ તક આપવા પર પણ સરકાર ભાર મૂકી રહી છે.  એસોસિયેશનનુ કહેવું છે કે,માત્ર દક્ષિણ ગુજરાત નહી, પરંતુ આખા દેશના સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં છે. પ્રોજેક્ટ ઠપ્પ થઇ ગયા ચે. નિયમો ફરજિયાત થવાને કારણે પ્રોજેક્ટ ખર્ચમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. સોલાર ઉદ્યોગ દ્વારા 8 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

ટ્રેનમાં યુવકના મોત મામલે રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા, રેલવેએ કહ્યું, અફવાઓ ન ફેલાવો

Post Views: 203 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રેનમાં એક યુવાનના કથિત મૃત્યુનો વીડિયો શેર કરીને કેન્દ્ર…

બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

Post Views: 220 ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર…

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

Post Views: 176 અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલના CEO સુંદર પિચાઈને એ સમયે એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો…

તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

Post Views: 156 વૈશ્વિક ઉર્જા બજારમાંથી ખુબ જ ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. અમેરિકાનો સ્ટ્રેટેજિક…

14 રન, 44 રન, 21 રન… IPL પછી વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ શાંત થઈ ગયું?

Post Views: 187 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ચર્ચામાં રહેનાર વૈભવ સૂર્યવંશીની બેટ ત્રિકોણીય શ્રેણી…

1 લાખ ગ્રાહકોએ ખરીદી આ SUV: 28 kmplની માઇલેજ આપે છે, કિંમત રૂ. 10.50 લાખથી શરૂ

Post Views: 177 મારુતિ સુઝુકીની સૌથી નવી મિડસાઈઝ SUV ‘વિક્ટોરિસ’ એ ભારતમાં 1 લાખ યુનિટ્સના વેચાણનો મોટો આંકડો…

કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

Post Views: 199 ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ…

સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

Post Views: 231 સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા…

error: Content is protected !!