fbpx

માથાના વાળ કાપશો તો રૂ. 15000 મળશે… એક ફોન આવ્યો અને મહિલાઓએ માથાના વાળ કાપી નાંખ્યા, પણ…!

Post Views: 89 એક પુરુષ એક ગામમાં ફોન કરે છે. અને પછી તે ગામની 3 મહિલાઓ પોતાના માથાના…

E20 પેટ્રોલનો વિરોધ કરનારા તહસીન પૂનાવાલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ; કાઢવાના હતા ‘ગાડી માર્ચ’

Post Views: 96 દેશમાં E20 પેટ્રોલને લઈને છેડાયેલી બહેસ હવે તેજ થઇ ગઇ છે. સરકારની E20 નીતિ વિરુદ્વ સતત અવાજ…

ગુજરાતમાં પેપર લીક? 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર આવ્યા; યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી

Post Views: 100 NEET-UG પેપર લીક મુદ્દે Gen-Z દ્વારા દેશવ્યાપી વિરોધ બાદ ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું…

કાકડીની ખેતી માટે પોતાના જ પરિવારને 99 લાખની સબસિડી આપનાર કેન્દ્રીયમંત્રીએ પલટી કેમ મારી?

Post Views: 65 સંસદીય રાજકારણ અને નૈતિક ધોરણો વચ્ચે ઘણીવાર વિવાદો ઉભા થાય છે, પરંતુ કેન્દ્રીય કૃષિ…

બ્રહ્મમુહૂર્તમાં ‘રામાયણ’નું ટ્રેલર થયું રીલિઝ; ઇન્ટરનેટ પર વાયરલ થયું

Post Views: 123 લાંબી રાહ જોવડાવ્યા પછી, નિતેશ તિવારીની ‘રામાયણ’નું ટ્રેલર આજે બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ થયું. જ્યારે લોકો સવારે…

BOBના 700 GB ડેટા ડાર્ક વેબ પર લીક, ગ્રાહકોને શું નુકશાન થઇ શકે?

Post Views: 175 બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો પર્સનલ ડેટા અને બેંકના આંતરિક દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા છે. દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવ્યા મુજબ કેશલેસ કન્ઝ્યુમરના સ્થાપક અને સાયબર સિક્યોરિટી રિસર્ચર શ્રીકાંત એલ અનુસાર, લીક થયેલા ડેટામાં ગ્રાહકોની પર્સનલ ડિટેલ્સ, ઓળખના દસ્તાવેજો, લોન સંબંધિત પેપર્સ અને બેંકના આંતરિક ઓડિટ રેકોર્ડ્સ શામેલ છે. જો કે બેંક ઓફ બરાડો કે રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન જારી કર્યા નથી. બેકં ઓફ બરોડાએ શેરબજારને પણ જાણકારી આપી નથી. ડેટા લીકને કારણે ગ્રાહકો પર ગઠીયાઓના નકલી નામથી ફોન આવી શકે, દસ્તાવેજાને આધારે નકલી ખાતું કે નકલી લોન શકે છે.ગ્રાહકોએ મોબાઇલ બેકીંગ અને નેટ બેન્કિંગના પાસવર્ડ તાત્કાલિક બદલી નાંખવા જોઇએ.

1 ઓગસ્ટથી નિયમો બદલાશે; દેશભરમાં આ 5 મોટા ફેરફારો અમલમાં આવશે!

Post Views: 85 જુલાઈ મહિનો પૂરો થવામાં ફક્ત એક દિવસ બાકી છે, અને ઓગસ્ટ મહિનાની શરૂઆત દેશભરમાં…

જુનૈદ પાસે જંતર-મંતર પર મફત ભોજન કરાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા? પોલીસ પાછળ પડી ગઈ

Post Views: 164 દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન ભોજન વિતરણ કરનાર જુનૈદના ગાઝિયાબાદના ઘર…

હાઈ કોર્ટે બે કીડાઓને કારણે 4-સ્ટાર હોટેલ પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો

Post Views: 79 બુધવારે બોમ્બે હાઈકોર્ટે નવી મુંબઈની ચાર-સ્ટાર હોટેલ ‘પાર્ક ઇન બાય રેડિસન’ના ફૂડ સેફ્ટી લાઈસન્સના સસ્પેન્શનને…

રાજેશ ખન્નાના બંગલા ‘આશીર્વાદ’ને શ્રાપિત અથવા ભૂતિયા કહેવા પર કોર્ટે લગાવ્યો પ્રતિબંધ

Post Views: 65 બોમ્બે હાઇકોર્ટે હિન્દી સિનેમાના દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાના બંગલા ‘આશીર્વાદ’ અંગે મોટો ચૂકાદો આપ્યો છે.…

error: Content is protected !!