fbpx

દીકરા-વહુએ વૃદ્ધ પિતાને કોથળામાં પૂરી પાર્સલ કરી દીધા, કુરિયર ઓફિસમાં પેકેટ ખોલતા…

Post Views: 171 સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની ભૂખ અત્યારે લોકોના માથે કઈ હદે…

દેશમાં 40 ટકા સ્નાતકોને નોકરી મળતી નથી; અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટમાં થયો ખુલાસો!

Post Views: 170 દેશમાં 20થી 29 વર્ષની વયના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર છે, અને બહુ ઓછા સ્નાતકોને સ્નાતક થયાના એક વર્ષમાં ફિક્સ…

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

Post Views: 205 મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં…

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે…

Post Views: 214 આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું.…

મહારાણા મેવાડ ફાઉન્ડેશન 42મા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને યુવા પ્રતિભાઓનું સન્માન

Post Views: 244 ઉદયપુર (રાજસ્થાન) [ભારત], 17 માર્ચ:  મેવાડની સમૃદ્ધ અને ઐતિહાસિક પરંપરાઓને આગળ ધપાવતા, મહારાણા…

LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- ‘રોટલી અને પરાઠાની જગ્યાએ…’

Post Views: 221 મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ…

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય…’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

Post Views: 188 સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી…

નિફ્ટી 21000 સુધી ઘટી શકે છે… ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે માર્કેટ પર પ્રેશર, Emkayએ આપી ચેતવણી

Post Views: 168 ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી વધારે અસ્થિરતા જોવા મળી રહી છે. બજારની…

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

Post Views: 153 ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ…

શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો

Post Views: 189 આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. અલ્પેશ માત્ર ધોરણ 9 સુધી જ ભણેલો છે, છતાં તેણે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું આખું સાયબર સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. આ આરોપી મૂળ રાજકોટના ગોંડલનો વતની છે અને સુરતના વેલંજા વિસ્તારમાં આલીશાન બંગલામાં રહેતો હતો. આરોપીઓએ ઉત્રાણ અને રાજકોટમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલી હતી. લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ની સ્કીમોમાં ફસાવવામાં આવતા હતા. કોઈ પણ વેલિડ લાયસન્સ વગર તેઓ કરન્સી ટ્રેડિંગ અને શેર ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપતા હતા. રોકાણકારોના નાણાં આંગડિયા અને શેલ કંપનીઓના બેંક એકાઉન્ટ મારફતે સીધા દુબઈ મોકલી આપવામાં આવતા હતા.

error: Content is protected !!