fbpx

પ્રાંતિજ ખાતે હરધર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

Spread the love

પ્રાંતિજ ખાતે હરધર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ
– ધારાસભ્ય  , પૂર્વ સાંસદ  , પૂર્વ મંત્રી  ,પૂર્વ ધારાસભ્ય  ઉપસ્થિત રહ્યા
– ભાજપ કાર્યકરો આગેવાનો સહિત હજારોની સંખ્યા મા લોકો આપ મેળે જોડાયેલ
– વહિવટી તંત્ર , પોલીસ સ્ટાફ ,શાળા કોલેજ ના વિધાર્થીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા
– હાથ મા તિરંગા સાથે ભવ્ય તિરંગા રેલી યોજાઇ
                   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ૧૩ મી ઓગસ્ટ ના રોજ હરધર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલી યોજાઇ હતી જેમા તિરંગા સાથે હજારોની સંખ્યામા લોકો આપમેળે રેલીમા જોડાયા હતા અને તિરંગા ના રંગે રંગાયા હતા


જિલ્લા સહિત વિવિધ તાલુકાઓમા હરધર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ તાલુકા તથા પ્રાંતિજ શહેર રાષ્ટ્ર પ્રેમી નાગરિકો દ્રારા દેશની આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે તિરંગા યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ  શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ થી નીકળેલ વિશાળ તિરંગા રેલી પ્રાંતિજ ના વિવિધ માર્ગો સુભાષ ચોક , હનુમાન મંદિર , હજામચોરા , સોનીવાડા નાકા  , હઠીલા હનુમાન , ગુજ્જર ની પોળ  , બજારચોક  , નગરપાલિકા કચેરી સહિત વિસ્તારોમા થઈ ને પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ પંખીધર ખાતે પોહચી હતી જેમા તિરંગા રેલીમા હજારોની સંખ્યા મા લોકો આપ મેળે હાથમા તિરંગા લઈ ને જોડાયા હતા અને તિરંગા ના રંગમા રખાયા રંગાયા હતા તો આ પ્રસંગે  પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ  , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , મહંત સુનીલદાસજી મહારાજ , પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ , પ્રાંતિજ મામલતદાર જૈમીન ભાઇ શાહ , તાલુકા વિકાસ અધિકારી , પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , પૂર્વ પ્રમુખ ગીરીશભાઇ પટેલ , પૂર્વ પ્રમુખ દિપકભાઇ કડીયા  , નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઇ કિંમતાણી ,  સંજય ભાઇ પટેલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , ધવલભાઇ રાવલ , વિજયભાઈ પટેલ , મુકેશભાઈ સથવાળા , રાજેશભાઇ ટેકવાણી , મહેશભાઇ પરમાર , જીગજ્ઞાબેન સોની , પદમાબેન રાવલ , રિધ્ધીબેન ભટ્ટ , વહિવટી તંત્ર , પોલીસ સ્ટાફ , શાળા કોલેજ ના વિધાર્થીઓ સહિત નગરજનો આપ મેળે મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!