fbpx

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી
– નગરના શ્રેષ્ઠી ભુમેશભાઇ પરીખ દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી


   પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર મા આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ તથા ધી સાબરકાંઠા ન્યુ એજ્યુકેશન ટ્રસ્ટ, પ્રાંતિજ સંચાલિત તક્ષશિલા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,  બાકરપુર દ્રારા આયોજીત ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા નગરના શ્રેષ્ઠી અને વેપારી મહામંડળ ના પ્રમુખ ભુમેશભાઇ પરીખ ના હસ્તે ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે સંચાલક એ.કે.પટેલ ,કોલેજ ના પ્રિન્શીપાલ સહિત સ્કુલ ના આચાર્ય સ્ટાફ સહિત કોલેજ સ્ટાફ બાળકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!