fbpx

ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના ૧૪ રસ્તાઓ બંધ

Spread the love

ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના ૧૪ રસ્તાઓ બંધ

જામનગરમાં પડી રહેલા ભારે વરસાદના પરિણામે તમામ નદી નાળાઓ છલકાયા છે. અને ડેમ પણ ઓવરફ્લો થયા છે. ત્યારે જામનગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૧૪ રસ્તાઓ હાલ બંધ છે.

બંધ રસ્તાઓ જેમાં મોરીદડ દડવી રોડ, કાલમેઘડા અનીડા રોડ, નાની વાવડી લક્ષમીપુર, લક્ષમીપુર મોટી ભગેડી નાની ભગેડી, છતર મોટીવાવડી નવાગામ, નપાણીયા ખીજડીયા મુરીલા રોડ, મુરીલા ટુ જોઈન એસ એચ, જસાપર બાવા ખાખરીયા રોડ, અમરાપર ઉભીધાર રોડ, મહીકી ભડાનેશ વરવાડા રોડ, ચુર ટુ વાનાવડ સતાપર રોડનો સમાવેશ થાય છે.

હર્ષલ ખંધેડિયા :- જામનગર

error: Content is protected !!