fbpx

પ્રાંતિજ કોલેજ ખાતે ભાજપ ની સદસ્ય તા કાર્યશાળા યોજાઇ

Spread the love

પ્રાંતિજ કોલેજ ખાતે ભાજપ ની સદસ્ય તા કાર્યશાળા યોજાઇ


– ધારાસભ્ય , તાલુકા પંચાયત પ્રમુખ  , શહેર પ્રમુખ , તાલુકા પ્રમુખ સહિત ભાજપ કાયકરો , આગેવાનો , ઉપસ્થિત રહ્યા
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પીટીસી કોલેજ ખાતે ભાજપ ની સદસ્ય તા કાર્યશાળા યોજાઇ


 પ્રાંતિજ રેલ્વેસ્ટેશન ઉપર આવેલ વી.એસ.રાવલ શિક્ષણ સંકુલ ખાતે ભાજપ શહેર મંડલ દ્રારા પ્રાથમિક સદસ્ય તા અભિયાન અંતર્ગત કાર્યશાળા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રોજેકટર દ્રારા સ્કિન ઉપર માહિતી આપવામા આવી હતી અને ઓનલાઈન સદસ્ય તા માટે ઓનલાઈન ફોર્મ ભરવા વિશે વિસ્તૃત જાણ કારી આપી હતી તો આ પ્રસંગે પૂર્વ મંત્રી અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર., પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર , તાલુકા પ્રભારી જયતિભાઇ પટેલ , શહેર ભાજપ પ્રભારી વિજયભાઇ  વણઝારા ,  
 ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , પ્રાંતિજ માર્કેટ યાર્ડ ના ચેરમેન રાજુભાઇ ભાઇ પટેલ  , નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ ગીરીશભાઇ પટેલ  , પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઇ કિંમતાણી , સંજય ભાઇ પટેલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , વિજયભાઇ પટેલ , મહેશભાઇ મકવાણા , મહિલા મોરચા ના ઉપપ્રમુખ પદમાબેન રાવલ , ઉપપ્રમુખ રિધ્ધીબેન ભટ્ટ , મંત્રી સોનલબેન દેસાઇ  , ભગવતીબેન પટેલ  સહિત ભાજપ ના વિવિધ મોરચા ના હોદેદારો , પૂર્વ કોર્પોરેટરો , સહિત પ્રાંતિજ શહેર તથા તાલુકામાંથી ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!