fbpx

પ્રાંતિજ શિવ મંદિરમા દર્શન કરી સાંસદે ધન્યતા અનુભવી

Spread the love

પ્રાંતિજ શિવ મંદિરમા દર્શન કરી સાંસદે ધન્યતા અનુભવી
– સાંસદ શોભનાબેન બારૈયા પોતા ના પુત્ર સાથે શિવ મંદિર મા દર્શન કર્યા
– શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર મા દર્શન કરી ધન્યતા અનુભવી
– પવિત્ર શ્રાવણ માસને લઈ ને શિવ મંદિર મા દર્શન કર્યા
   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે જઇ ને સાંસદ શોભનાબેન બારૈયા એ દર્શન કરી ધન્યતા અનુભવી


  હાલ ચાલી રહેલ પ્રવિત્ર શ્રાવણ માસ ને લઈ ને પ્રાંતિજ તપોધન ફડી ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ પોતાના પુત્ર મંથન બારૈયા સાથે દાદા કાશીવિશ્વનાથ મહાદેવ ના દર્શન કર્યા હતા અને ભગવાન શિવજી પાસે પરિવાર સહિત બન્ને જિલ્લા તથા ગુજરાત ના લોકો ઉપર ભગવાન ભોળાનાથ ની અસીમ કુપા બની રહે તે સુખાકારી રહે માટે પ્રાર્થના પણ કરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!