fbpx

પ્રાંતિજ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામા આવી
– સ્કુલ મા બાળકોને કાર્ડ દ્રારા શિક્ષક દિન વિશે સમજ આપવામા આવી
– બાળકોએ શિક્ષિકાઓને ચોકલેટ આપી શિક્ષક દિન ની ઉજવણી કરી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર પ્રાંતિજ ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામા આવી હતી


પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર પ્રાંતિજ દ્રારા શાળા મા અભ્યાસ ની સાથે બાળકોને આવતા દરેક તહેવારો  સાથે શિક્ષક દિન ની ઉજવણી વિશે પણ શાળાની શિક્ષિકાઓ દ્રારા બાળકો ને કાર્ડ બનાવી શિક્ષક દિનની સમજ આપી હતી તો બાળકોએ પણ શિક્ષિક દિન નિમિતે શાળાની શિક્ષિકાઓને ચોકલેટ આપી શિક્ષક દિન ની ઉજવણી કરી હતી તો શાળીની શિક્ષિકા હિરલ સોની , કરિશ્મા પઠાણ , રિમ્પલ  વણકર દ્રારા ખુબજ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!