fbpx

પ્રાંતિજ ખાતે કોગ્રેસ દ્રારા રોડ વચ્ચોવચ પડેલ ખાડાઓ મા વુક્ષ ના ડાળા ચોપી છાજીયા લઈ વિરોધ કર્યો

Spread the love

પ્રાંતિજ ખાતે કોગ્રેસ દ્રારા રોડ વચ્ચોવચ પડેલ ખાડાઓ મા વુક્ષ ના ડાળા ચોપી છાજીયા લઈ વિરોધ કર્યો
– ખાડા વાળી સરકાર દુર કરો ભાઇ દુર કરો ના નારા લાગ્યા
– વિવિધ સુત્રોચ્ચાર કરી સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા
– દુર કરો ભાઇ દુર કરો ભાજપ સરકાર દુર કરો , ભાજપ હટાવો દેશ બચાવો , ભષ્ટાચાર દુર કરો , ખાડાવાળી સરકાર દુર કરો ,હાયરે નેતા હાય હાય સહિત ના નારા લગાવ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા રોડ વચ્ચોવચ પડેલ મસ્ત મોટા ખાડાઓને લઈ ને વુક્ષો ના ડાળા રોપી ભાજપ તથા નેતાઓના છાજીયા લઈ ને અનોખો વિરોધ કરવામા આવ્યો હતો



પ્રાંતિજ ત્રણ રસ્તાથી રેલ્વેસ્ટેશન સુધીનો રોડ બિસ્માર બનતા લોકોને હાંલકીઓને પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા રસ્તા ઉપર પડેલ ખાડાઓને લઈ ને અનોખો વિરોધ કરવામા આવ્યો હતો જેમા તાલુકા પંચાયત પ્રવેશ દ્રારા ઉપર પડેલ ખાડાઓ મા ભરાયેલ પાણી મા વુક્ષ ની ડાળીઓ ચોપી ને અનોખો વિરોધ કરવામા આવ્યો હતો અને ભાજપ વિરોધ વિવિધ સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા જેમા દુર કરો ભાઇ દુર કરો ભાજપ સરકાર દુર કરો , ભાજપ હટાવો દેશ બચાવો ભષ્ટાચાર દુર કરો , ખાડાઓ વાળી સરકાર દુર કરો , હાય રે નેતા હાય હાય સહિત ના સુત્રોચ્ચારો કરી વિરોધ કર્યો હતો અને રોડ નુ કામ ઝડપી કરવા માંગ કરી હતી તો આ પ્રસંગે જિલ્લામાંથી ઇમરાન ભાઇ ઠાકોર , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બહેચરસિંહ રાઠોડ , કોંગ્રેસ તાલુકા કૌશિક પટેલ , તાલુકા શહેર પ્રમુખ ચિરાગ ભાઇ પટેલ , સંજય ભાઇ પટેલ , મનહરભાઈ પરમાર , નૂતનભાઇ પરમાર સહિત કોગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!