પ્રાંતિજ ખાતે બપોર બાદ વાતાવરણ પલ્ટો
– તેજ પવન ગાજવિજ સાથે મેધરાજા નુ આગમન
– ભારે બફારા બાદ બપોર બાદ મેધરાજા નુ આગમન
– વરસાદ પડતા અસહ્ય ગરમી ઉકળાટ મા નગરજનો ને રાહત
– પોણા બે ઇંચ વરસાદ ખાબકયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે બપોર બાદ વાતાવરણ પલ્ટો જોવા મલ્યો હતો જેમા તેજ પવન ગાજવિજ સાથે વરસાદ પડયો
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા મા બપોર બાદ વાતાવરણ મા અચાનક પલ્ટો જોવા મલ્યો હતો જેમા સોવ પ્રથમ તેજ પવન ફુકાયો હતો તો તેજ પવન ને લઈ ને ધુળ ની ડમરીઓ ઉડવા પામી હતી અને અસહ્ય ગરમી ઉકળાટ બાદમા ગાજવિજ સાથે વરસાદ પડયો હતો તો પોણા બે ઇંચ વરસાદ ખાબકયો હતો તો વરસાદ પડતા અસહ્ય ગરમી-ઉકળાટ મા નગરજનો રાહત થઈ હતી તો વરસાદ પડતા વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી તો પવન ને લઈ ને વિજ પુરવઠો ખોરવાયો
જીલ રાવલ પ્રાંતિજ