fbpx

પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ  

Spread the love

પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ  
– નવરાત્રી ને લઇને પોલીસ સ્ટેશન ખાતે શાન્તીસમિતીની બેઠક યોજાઇ  
– આયોજકો નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા  
                   

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં  આવનાર નવલી નવરાત્રી ને  લઇને પ્રાંતિજ પીએસઆઇ એન.કે.પટેલ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓયોજકો નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ની બેઠક યોજાઇ

 પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર નવરાત્રી ને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.પટેલ ની અધ્યક્ષતામા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમાં સાંપડ મંદિર ના પ્રમુખ જયતિભાઇ પટેલ , રેખાબેન સોલંકી , મનોજભાઇ મોદી , નટુભાઈ બારોટ , સલીમભાઇ ,નયનભાઇ દેસાઇ  સહિતના નવરાત્રી  આયોજકો ,  વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!