fbpx

પ્રાંતિજ એસટીડેપો ખાતે વિદાય સમારંભ યોજાયો

Spread the love

પ્રાંતિજ એસટીડેપો ખાતે વિદાય સમારંભ યોજાયો
– વય મર્યાદા ને લઈ ને નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
– પૂર્વ મંત્રી ,તાલુકા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા
– પરિવાર ના સભ્યો તથા એસટી સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા
                   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટીડેપો ખાતે એસટી કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હિમતનગર ડિવિઝન સંચાલિત પ્રાંતિજ એસ ટી ડેપો માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા પ્રાંતિજ ના બાઇની મુવાડી ખાતે રહેતા નરેન્દ્રસિંહ ભૂપતસિંહ ઝાલા વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતાં પ્રાંતિજ એસ ટી ડેપો ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેઓને એસ ટી ડેપો પરીવાર દ્વારા વિદાય સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી તો ઉપસ્થિત સોવકોઇએ સ્વચ્છતા અંગેના સપ્ત લીધા હતા આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , વિભાગીય નિયામક કે.સી.પટેલ , મહાવીરસિંહજી રાઠોડ , વિભાગીય પરિવહન નિયામક એમ.પી પટેલ , તલોદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ એસ.કે.ઝાલા , પ્રાંતિજ ડેપો મેનેજર રીટાબેન સોલંકી , મનોજભાઇ કુમ્પાવત , મુકેશસિંહ ડી ઝાલા , બાઇના મુવાડા સરપંચ રતુભા ઝાલા સહિત સંગાસંબધીઓ મિત્રો સમાજ ના લોકો સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદાય લઈ રહેલ નરેન્દ્રસિંહ ઝાલા ને ફુલહાર શ્રીફળ આપી શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!