fbpx

પ્રાંતિજ ખાતે ગાંધી જયંતિ ને લઈ ને પાલિકા દ્રારા મંદિર ની સફાઇ કરી

Spread the love

પ્રાંતિજ ખાતે ગાંધી જયંતિ ને લઈ ને પાલિકા દ્રારા મંદિર ની સફાઇ કરી

  • શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ની સફાઇ કરવામા આવી
  • પાલિકા કર્મચારીઓ નગરજનો પાલિકા બ્રાન્ડ એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ગાંધી જયંતિ ને લઈ ને પ્રાંતિજ નગર પાલિકા દ્રારા પૌરાણિક મંદિર શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ની આજુબાજુ સહિત મંદિર ના ધાટ ઉપર સફાઇ કરવામા આવી હતી

ગાંધીજંયતિ નિમિતે સરકાર દ્રારા સ્વચ્છતા દિવસ ઉજવાતો હોય જેને લઈ ને પ્રાંતિજ નગરપાલિકા દ્રારા પ્રાંતિજ નગરમા આવેલ પૌરાણિક મંદિર શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઇ કરવામા આવી હતી જેમા મંદિર સહિત મંદિર ની પાછળ આવેલ બોખ ના ધાટ ની સફાઇ કરવામા આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ના એસસાઇ સંજયભાઇ ચૌધરી તથા સ્વચ્છ ભારત મિશન પ્રાંતિજ નગરપાલિકા બ્રાન્ડ એમ્બેસેડર હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , સુરેશભાઇ રાવલ તથા સંજય ભાઇ પટેલ , મુકેશભાઈ સથવારા , પ્રતિક ભાઇ રાવલ તથા મંદિર ના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ સહિત સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!